કાજોલ
From વિકિપીડિયા
કાજોલ દેવગણ, મુખર્જી (જન્મ ૫ ઑગસ્ટ, ૧૯૭૫), કાજોલ ના નામે જાણીતી બૉલીવૂડ અભિનેત્રી છે.
કાજોલ ના પરિવારનો ફિલ્મ દુનિયા સાથે ગાઢ સંબંધ છે. તેની મા તનૂજા અને પિત્રાઈ રાની મુખર્જી તથા મોહનીશ બહેલ ફિલ્મ અભિનેતા છે. અન્ય પરિવારજનો માં તેની માસી અને પ્રસિદ્ધ અભિનેત્રી નૂતન તથા દાદી શોભના સમર્થ નો સમાવેશ થાય છે. કાજોલ અભિનેતા અજય દેવગણને પરણી છે.
Categories: Stub | કલા | વ્યક્તિત્વ