New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ઝાઁસી - વિકિપીડિયા

ઝાઁસી

From વિકિપીડિયા

ઝાઁસી ભારતના ઉત્તર પ્રદેશ પ્રાન્તમાં આવેલું એક પ્રમુખ શહેર છે. આ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની સીમા પર આવેલું છે. ઝાંસી શહેર એક પ્રમુખ રેલ્વે અને સડક-રસ્તાનું કેન્દ્ર છે. આ શહેર ઝાંસી જિલ્લો અને ઝાંસી વિભાગ નું પ્રશાસન કેન્દ્ર પણ છે. ઝાંસી શહેર પત્થરથી બનેલા કિલ્લાની ચારે તરફ ફેલાયલું છે. આ કિલ્લો શહેરની મધ્યમાં આવેલ એક પહાડ પર આવેલો છે.

Contents

[edit] ઇતિહાસ

૯મી સદીમાં, ઝાંસીનું રાજ્ય ખજુરાહોના રાજપૂત ચન્દેલા વન્શના રાજાઓના શાસનમાં આવ્યુ. કૃત્રિમ જળાશય અને પહાડી ક્ષેત્રમાંનું વાસ્તુશિલ્પિય ખંડેર કદાચ તે કાળનુ હોઇ શકે. ચન્દેલા વંશના પછી તેમના સેવક ખન્ગારે આ ક્ષેત્રનો કાર્યભાર સંભાળ્યો. "કરાર" નો કિલ્લો આ જ વંશના રાજાઓએ બનાવ્યો હતો.

૧૪મી સદીની આજુબાજુ બુન્દેલા લોકોએ વિન્ધ્યાચળ ક્ષેત્રની નીચે મેદાની ક્ષેત્રમાં આવવાની શરૂઆત કરી અને ધીમે ધીમે પુરા મેદાની ક્ષેત્રમાં ફેલાઇ ગયા, જેને આજે બુન્દેલખંડના નામથી ઓળખવામાં આવે છે. ઝાંસીના કિલ્લાનુ નિર્માણ ઓર્છાના રાજા વીરસિહ દેવ દ્વારા કરવામાં આવ્યુ હતુ. લોકકથા એવી છે કે રાજા વીરસિંહે દૂરથી પહાડી પર છાયા જોઇ જેને બુંદેલી ભાષામાં "ઝાઈ સી" બોલાતું, જે શબ્દના અપભ્રંશથી શહરનું નામ ઝાંસી પડયુ.

૧૭મી સદીમાં મુગલ કાળના સામ્રાજ્યના રાજાઓના બુન્દેલા ક્ષેત્રમાં વારેવારે આક્ર્મણના કારણે બુન્દેલા રાજા છત્રસાળે સન્ ૧૭૩૨માં મરાઠા સામ્રાજ્ય પાસે મદદ માંગી. મરાઠા મદદને માટે આગળ આવ્યા. સન્ ૧૭૩૪માં રાજા છત્રસાળના મ્રત્યુ પછી બુન્દેલ ક્ષેત્રનો એક તૃત્યાંશ હિસ્સો મરાઠાને દેવામાં આવ્યો. મરાઠા લોકોએ શહેરનો વિકાસ કર્યો અને તે માટે ઓરછા થી લોકોને લાવીને વસાવવામાં આવ્યા.


સન્ ૧૮૦૬માં, મરાઠા શક્તિ નબળી પડ્યા પછી બ્રિટીશ રાજ અને મરાઠા પેશવાની વચ્ચે સંધી થઇ જેમાં મરાઠાઓએ બ્રિટીશ સામ્રાજ્યનું પ્રભુત્વ સ્વીકારી લીધું. સન્ ૧૮૧૭માં પેશવાએ પૂનામાં બુન્દેલખંડ ક્ષેત્રનો બધો અધિકાર બ્રિટીશ ઈસ્ટ ઈંડિયા કંપનીને આપી દીધો. સન્ ૧૮૫૭માં ઝાંસીના રાજા ગંગાધર રાવનું મ્રત્યુ થયું. તરત જ ગવર્નર જનરલે ઝાંસીને પૂરી રીતે પોતાના અધિકારમાં લઇ લીધુ. રાજા ગન્ગાધર રાવની વિધવા રાણી લક્ષ્મીબાઈએ આ વાતનો વિરોધ કર્યો અને કહ્યુ કે રાજા ગંગાધર રાવના દત્તક પુત્રને રાજ્યનો ઉત્તરાધિકારી માનવામાં આવે, પરંતુ અંગ્રેજોએ આ માનવાથી મનાઇ કરી દીધી. આ જ પરિસ્તિથિમાં ઝાંસીમાં સન્ ૧૮૫૭નો સંગ્રામ થયો જે ભારતીય સ્વતંત્ર્તા સંગ્રામ માટે પાયારૂપ સાબિત થયો. જૂન ૧૮૫૭માં ૧૨મી પાયદળ સેનાના સૈનિકોએ ઝાંસીના કિલ્લા પર કબજો કરી લીધો અને કિલ્લામાં હાજર અંગ્રેજ અફસરોને મારી નાંખ્યા. અંગ્રેજ રાજ્યની સાથેની લડાઇ દરમિયાન રાણી લક્ષ્મીબાઈએ પોતે સેનાનું સંચાલાન કર્યુ. નવેમ્બર ૧૮૫૮માં ઝાંસીને અંગ્રેજ રાજ્યમા ફરીથી મેળવવામાં આવ્યું અને ઝાંસીનો અધિકાર ગ્વાલિયરના રાજાને સોંપવામાં આવ્યો. સન્ ૧૮૮૬માં ઝાંસીને યૂનાઇટેડ પ્રોવિન્સ માં જોડવામાં આવ્યું જે સ્વતંત્ર્તા પછી ઉત્તર પ્રદેશ બન્યું.

[edit] શિક્ષા

ઝૉસી શહર્ બુન્દેલખન્ડ્ ક્ષેત્ર મે અધ્યન્ કા એક્ પ્રમુખ્ કેન્દ્ર હૈ૤ વિધ્યાલય્ એવમ્ અધ્યન્ કેન્દ્ર સરકાર્ તથા નિજી ક્ષેત્ર દ્વારા ચલાયે જાતે હૈ૤ બુન્દેલખન્ડ્ વિશ્વવિધ્યાલય જિસકી સ્થાપના સન્ ૧૯૭૫ મે કી ગયી થી, વિજ્ઞાન,કલા એવમ્ વ્યવસાયિક્ શિક્ષા કી ઉપાધિ દેતા હૈ૤ ઝૉસી શહર્ ઔર્ આસપાસ્ કે અધિકતર્ વિધ્યાલય બુન્દેલખન્ડ્ વિશ્વવિધ્યાલય સે સમ્બદ્ધ્ હૈ૤ બુન્દેલખન્ડ્ અભિયાન્ત્રિકી એવમ્ તકનિકી સન્સ્થાન્ ઉત્તર્ પ્રદેશ્ સરકાર્ દ્વારા સ્થાપિત્ તકનિકી સન્સ્થાન્ હૈ જો ઉત્તર્ પ્રદેશ્ તકનિકી વિશ્વવિધ્યાલય સે સમ્બદ્ધ્ હૈ૤ રાની લક્ષ્મીબાઈ ચિકિત્સા સન્સ્થાન્ ચિકિત્સા વિજ્ઞાન મે ઉપાધિ પ્રદાન્ કરતા હૈ૤ ઝૉસી મે આયુર્વેદિક અધ્યન્ સન્સ્થાન્ ભી હૈ જો કિ પ્રાચીન્ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન "આયુર્વેદ્" કી શિક્ષા દેતા હૈ૤ ઉચ્ચ્ શિક્ષા કે અલાવા ઝૉસી મે અનેક્ પ્રાથમિક્ વિધ્યાલય ભી હૈ૤ યે વિધ્યાલય સરકાર્ તથા નિજી ક્ષેત્ર દ્વારા ચલાયે જાતે હૈ૤ વિધ્યાલયો મે શિક્ષા કા માધ્યમ્ હિન્દી એવમ્ અન્ગ્રેજ઼ી ભાષા હૈ૤ વિધ્યાલય ઉત્તર્ પ્રદેશ્ માધ્યમિક શિક્ષા પરિષદ્, કેન્દ્રિય માધ્યમિક શિક્ષા પરિષદ્ એવમ્ સે સમ્બદ્ધ્ હૈ૤ ઝૉસી કા પુરુષ્ સાક્ષરતા અનુપાત ૮૦% મહિલા સાક્ષરતા અનુપાત ૫૧% હૈ, તથા કુલ્ સાક્ષરતા અનુપાત ૬૬% હૈ૤

[edit] પયર્ટન

[edit] દર્શનિય સ્થલ

   * ઝૉસી કા કિલા : સન્ ૧૬૧૩ મે નિર્મિત્ ઇસ્ કિલે કા નિર્માણ્ રાજા બીર્ સિન્હ્ દ્વારા કરવાયા ગયા થા૤ યહ્ કિલા શહર્ કે બિચોબીચ્ એક્ પહાડિ પર્ સિતિથ્ હૈ૤
   * રાની મહલ : ઝૉસી કે કિલે સે કુછ્ દૂરી પર્ સિતિથ્ રાની મહલ, રાની લક્ષ્મીબાઈ કા મહલ્ થા૤ ઇસકા નિર્માણ્ ૧૭ વી શતાબ્દિ મે રઘુનાથ્ રાવ્ દિવ્તીય ને કરવાયા થા૤ આજકલ્ ઇસ્ મહલ્ મે એક્ સન્ગ્રહાલય હૈ૤
   * ઉત્તર્પ્રદેશ્ સરકારી સન્ગ્રહાલય
   * મહાલક્ષ્મી મન્દિર્
   * ગણેશ્ મન્દિર્

[edit] નિકટમ્ દર્શનિય સ્થલ

   * સુકમા-ડુકમા બાન્ધ્ : બેતવા નદી પર્ બના હુઆ યહ્ અત્યન્ત્ સુન્દર્ બાન્ધ્ હૈ૤ ઇસ્ બાન્ધ્ કિ ઝૉસી શહર્ સે દૂરિ કરીબ્ ૪૫ કિ મી હૈ તથા યહ્ બબીના શહર્ કે પાસ્ હૈ૤
   * દેવગઢ્ : ઝૉસી શહર્ સે ૧૨૩ કિ મી દૂર્ યહ્ શહર્ લલિતપુર્ કે પાસ્ હૈ૤ યહાં ગુપ્તા વન્શ્ કે સમય્ કે વિશ્નુ એવમ્ જૈન્ મન્દિર્ દેખે જા સકતે હૈં૤
   * ઓરછા : ઝૉસી શહર્ સે ૧૮ કિ મી દૂર્ યહ્ સ્થાન્ અત્યન્ત્ સુન્દર્ મન્દિરો, મહલોં એવમ્ કિલો કે લિયે જાના જાતા હૈ૤
   * ખજુરાહો : ઝૉસી શહર્ સે ૧૭૮ કિ મી દૂર્ યહ્ સ્થાન્ ૧૦ વી એવમ્ ૧૨ વી શતાબ્દિ મેં ચન્દેલા વન્શ્ કે રાજાઔ દ્વારા બનવાયે ગયે અપને શ્રૃંગારાત્મક મન્દિરો કે લિયે પ્રસિદ્ધ્ હૈ૤
   * દતિયા : ઝૉસી શહર્ સે ૨૮ કિ મી દૂર્ યહ્ રાજા બીર્ સિહ્ં દ્વારા બનવાયે ગયે સાત્ મન્જિલા મહલ્ એવમ્ શ્રી પીતમ્બરા દેવી કે મન્દિર્ કે લિયે પ્રસિધ્ હૈ૤
   * શિવપુરી : ઝૉસી સે ૧૦૧ કિ મી દૂર્ યહ્ શહર્ ગ્વાલિયર્ કે સિન્ધિયા રાજાઔ કી ગ્રીષ્મ્કાલીન્ રાજધાની હુઆ કરતા થા૤ યહ્ શહર્ સિન્ધિયા દ્વારા બનવાયે ગયે સંગમરમર કે સ્મારક કે લિયે ભી પ્રસિદ્ધ્ હૈ૤ યહાં કા માધવ્ રાષ્ટ્રિય ઉધ્યાન્ વન્ય જીવન્ સે પરિપૂરણ્ હૈ૤

[edit] ઝૉસી સે સંબદ્ધ કુછ્ પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ

   * રાની લક્ષ્મીબાઈ
   * ચન્દ્રશેખર્ આજ઼ાદ્
   * મૈથિલીશરણ ગુપ્ત
   * ધ્યાનચન્દ્
   * ડા૦ વ્રન્દાવન્ લાલ્ વર્મા
   * મહા કવિ કેશવદાસ્
   * સુબોધ્ મુખર્જી

[edit] બાહરી કડ઼િયાં

   * ઝૉસી જિલા અધિકારિક્ વેબ્ સાઈટ્
   * ઝૉસી નગર્ નિગમ્ અધિકારિક્ વેબ્ સાઈટ્
   * ઉત્તર્ પ્રદેશ્ પયર્ટન્ અધિકારિક્ વેબ્ સાઈટ્
   * મધ્ય પ્રદેશ્ પયર્ટન્ અધિકારિક્ વેબ્ સાઈટ્

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu