પ્રકાશવર્ષ
From વિકિપીડિયા
એક વર્ષમા પ્રકાશે કાપેલા અંતરને પ્રકાશવર્ષ કહેવાય છે. આશરે ૯.૪૬ × ૧૦૧૨ કી.મી. કે ૫.૮૮ × ૧૦૧૨ (૬ ટ્રીલીયન માઈલ). વૈજ્ઞાનીક વાખ્યા મુજબ અવકાશમા ગુરૂત્વાકર્ષણ કે કોઈ ચુંબકીય બળ ની અસર વગર ફોટોન કણ એક જુલીયન વર્ષ (દરરોજ ૮૬૪૦૦ સેકંડ વાળા ૩૬૫.૨ દિવસ) મા જેટલુ અંતર કાપી શકે તેને એક પ્રકાશવર્ષ કહેવાય છે. પ્રકાશની વૅક્યુમ મા ઝડપ ૨૯૯,૭૯૨,૪૫૮ મીટર/સેકંડ હોવાથી એક પ્રકાશવર્ષ ૯,૪૬૦,૭૩૦,૪૭૨,૮૦૦ મીટર છે.