લોક સભા
From વિકિપીડિયા
લોક સભા એ ભારત ના સંસદ નું નિચલું ઘર છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. (જૂઓ રાજ્ય સભા)
લોક સભાના સદસ્ય બનવા માટે ઓછામાં ઓછા પચ્ચીસ વરસ ઉંમર હોવી જરૂરી છે. લોક સભાનું કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનું હોય છે જ્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે. ૧૪મી લોક સભાનું ઘટન મે ૨૦૦૪માં થયું.
Categories: Stub | ભારતની સંસદ | રાજનીતી