વંદે માતરમ્
From વિકિપીડિયા
વંદે માતરમ એ ભારત દેશ નું રાષ્ટ્રીય ગીત છે. રાષ્ટ્રગીત જન ગણ મન પછી તેને એક મહત્વનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ માં "વંદે માતરમ્" એક લોકપ્રીય સૂત્ર હતું.
વંદે માતરમ્ ગીત સૌ પ્રથમ વિપિન ચંદ્ર ચટ્ટોપધ્યાય એ પોતાની નવલકથા આનંદમઠ માં પ્રકાશીત કર્યું હતું.
દેવનાગરી લિપિમાં
वन्दे मातरम्
सुजलां सुफलां मलयजशीतलाम्
सस्य श्यामलां मातरम् |
शुभ्र ज्योत्स्ना पुलकित यामिनीम्
फुल्ल कुसुमित द्रुमदलशोभिनीम्,
सुहासिनीं सुमधुर भाषिणीम्
सुखदां वरदां मातरम् ||
ગુજરાતીમાં
વન્દે માતરમ્
સુજલાં સુફલાં મલયજશીતલામ્
સસ્ય શ્યામલાં માતરમ્,
શુભ્ર જ્યોત્સ્ના પુલકિત યમિનીમ્
ફુલ્લ્ કુસુમિત દ્રુમદલશોભિનીમ્
સુહસિનીં સુમધુર ભષિળીમ્
સુખદાં વરદાં માતરમ્.