ધરોઈ
From વિકિપીડિયા
ધરોઇ ગામ અને તાલુકો ગુજરાત રાજ્યના મહેસાણા જીલ્લ્ામાં આવેલા છે. ધરોઇ ગામ સાબરમતી નદી ના કીનારે વસેલુ છે. ધરોઇ ગામ પાસે સાબરમતી નદી પર ૧ કીમી દુર બાંધવામાં આવેલ બંધ ને કારણે ધરોઇ ને પ્રસિદ્ધિ મળી છે. આ ગામ માં પ્રાથમિક થી લઈ ને ઉચ્ચ શિક્ષણ સુધી ની શાળા આવેલી છે. આ ગામ થી ૫ કીમી દુર સતલાસણા નામનો તાલુકો આવેલો છે.