ભારતના રાષ્ટ્રપતિ
From વિકિપીડિયા
[edit] ભારતના રાષ્ટ્રપતિઓ
ક્રમ | નામ | શપથ ગ્રહણ | આખરી દિવસ |
---|---|---|---|
01 | ડૉ. રાજેન્દ્ર પ્રસાદ | જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ | મે ૧૩, ૧૯૬૨ |
02 | ડૉ. સર્વોપલ્લી રાઘાકૃષ્ણન | મે ૧૩, ૧૯૬૨ | મે ૧૩, ૧૯૬૭ |
03 | ડૉ. ઝાકીર હુસૈન | મે ૧૩, ૧૯૬૭ | મે ૩, ૧૯૬૯ |
* | વરાહગીરી વેંકટા ગીરી | મે ૩, ૧૯૬૯ | જુલાઇ ૨૦, ૧૯૬૯ |
* | મહમ્મદ હિદાયતુલ્લાહ | જુલાઇ ૨૦, ૧૯૬૯ | ઑગષ્ટ ૨૪, ૧૯૬૯ |
04 | વરાહગીરી વેંકટા ગીરી | ઑગષ્ટ ૨૪, ૧૯૬૯ | ઑગષ્ટ ૨૪, ૧૯૭૪ |
05 | ફકરૂદ્દીન અલી અહમદ | ઑગષ્ટ ૨૪, ૧૯૭૪ | ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭ |
* | બાસ્સપ્પા ડાનપ્પા જત્તી | ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭ | જુલાઇ ૨૫, ૧૯૭૭ |
06 | નિલમ સંજીવ રેડ્ડી | જુલાઇ ૨૫, ૧૯૭૭ | જુલાઇ ૨૫, ૧૯૮૨ |
07 | ગિયાની ઝૈલ સીંઘ | જુલાઇ ૨૫, ૧૯૮૨ | જુલાઇ ૨૫, ૧૯૮૭ |
08 | રામસ્વામી વેંકટરામન | જુલાઇ ૨૫, ૧૯૮૭ | જુલાઇ ૨૫, ૧૯૯૨ |
09 | ડૉ. શંકર દયાલ શર્મા | જુલાઇ ૨૫, ૧૯૯૨ | જુલાઇ ૨૫, ૧૯૯૭ |
10 | કોચેરીલ રામન નારાયણન | જુલાઇ ૨૫, ૧૯૯૭ | જુલાઇ ૨૫, ૨૦૦૨ |
11 | ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ | જુલાઇ ૨૫, ૨૦૦૨ | સત્તા પર |
* કાર્યવાહક