ભારતના વડાપ્રધાન
From વિકિપીડિયા
[edit] ભારતના વડાપ્રધાનો
ચાવી: | કોઁગ્રેસ | જનતા પાર્ટી | જનતા દળ | ભાજપ |
---|
ક્રમ | નામ | શપથ ગ્રહણ | આખરી દિવસ | પાર્ટી |
---|---|---|---|---|
01 | જવાહરલાલ નહેરૂ | ઑગષ્ટ ૧૫, ૧૯૪૭ | મે ૨૭, ૧૯૬૪ | ભારતીય નેશનલ કૉંગ્રેસ |
* | ગુલઝારીલાલ નંદા | મે ૨૭, ૧૯૬૪ | જુન ૯, ૧૯૬૪ | ભારતીય નેશનલ કૉંગ્રેસ |
02 | લાલ બહાદુર શાશ્ત્રી | જુન ૯, ૧૯૬૪ | જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ | ભારતીય નેશનલ કૉંગ્રેસ |
* | ગુલઝારીલાલ નંદા | જાન્યુઆરી ૧૧, ૧૯૬૬ | જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ | ભારતીય નેશનલ કૉંગ્રેસ |
03 | ઈન્દીરા ગાંધી | જાન્યુઆરી ૨૪, ૧૯૬૬ | માર્ચ ૨૪, ૧૯૭૭ | ભારતીય નેશનલ કૉંગ્રેસ |
04 | મોરારજી દેસાઇ | માર્ચ ૨૪, ૧૯૭૭ | જુલાઇ ૨૮, ૧૯૭૯ | જનતા પાર્ટી |
05 | ચૌધરી ચરણ સિંઘ | જુલાઇ ૨૮, ૧૯૭૯ | જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ | જનતા પાર્ટી |
** | ઈન્દીરા ગાંધી | જાન્યુઆરી ૧૪, ૧૯૮૦ | ઑક્ટૉબર ૩૧, ૧૯૮૪ | ભારતીય નેશનલ કૉંગ્રેસ |
06 | રાજીવ ગાંધી | ઑક્ટૉબર ૩૧, ૧૯૮૪ | ડીસેમ્બર ૨, ૧૯૮૯ | કૉંગ્રેસ આઇ*** |
07 | વિશ્વનાથ પ્રતાપ સિંઘ | ડીસેમ્બર ૨, ૧૯૮૯ | નવેમ્બર ૧૦, ૧૯૯૦ | જનતા દળ |
08 | ચંન્દ્ર શેખર | નવેમ્બર ૧૦, ૧૯૯૦ | જુન ૨૧, ૧૯૯૧ | જનતા દળ |
09 | પી. વી. નરસીમ્હા રાવ | જુન ૨૧, ૧૯૯૧ | મે ૧૬, ૧૯૯૬ | કૉંગ્રેસ આઇ |
10 | અટલ બિહારી વાજપાઈ | મે ૧૬, ૧૯૯૬ | જુન ૧, ૧૯૯૬ | ભારતીય જનતા પાર્ટી |
11 | એચ. ડી. દેવે ગોવડા | જુન ૧, ૧૯૯૬ | એપ્રીલ ૨૧, ૧૯૯૭ | જનતા દળ |
12 | ઇંદર કુમાર ગુજરાલ | એપ્રીલ ૨૧, ૧૯૯૭ | માર્ચ ૧૯, ૧૯૯૮ | જનતા દળ |
** | અટલ બિહારી વાજપાઈ | માર્ચ ૧૯, ૧૯૯૮ | મે ૨૨, ૨૦૦૪ | ભારતીય જનતા પાર્ટી |
13 | ડૉ. મનમોહન સિંઘ | મે ૨૨, ૨૦૦૪ | સત્તા પર | કૉંગ્રેસ આઇ |
Key: | INC ભારતીય નેશનલ કૉંગ્રેસ |
JP જનતા પાર્ટી |
JD જનતા દળ |
BJP ભારતીય જનતા પાર્ટી |
---|
* કાર્યવાહક
** ફરી સત્તા સંભાળી
*** ભારતીય નેશનલ કૉંગ્રેસ નુ નામ કૉંગ્રેસ આઇ બન્યું