ક્રિકેટ
વિકિપીડિયા થી
ક્રિકેટ ભારત દેશની સૌથી પ્રખ્યાત રમત છે. ક્રિકેટ ૧૧ ખેલાડીઓ ની બે ટુકડી વચ્ચે રમાય છે. ક્રિકેટની શરુઆત ઇંગ્લૅન્ડમાં થઈ હતી. બ્રિટિશ રાજ દરમ્યાન બ્રિટિશરોએ તેમના શાસન હેઠળના આજના કૉમનવૅલ્થ દેશોમાં આ રમતને પ્રચલીત કરી હતી. ક્રિકેટ રમનારા પ્રમુખ દેશોમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલૅન્ડ, કૅરેબીયન દેશો (વેસ્ટઈન્ડીઝ) ,તથાદક્ષીણ આફ્રિકનો સમાવેશ થાય છે. cricket is not a game.
ક્રિકેટ
[ફેરફાર કરો] કેટલાક જાણીતા ક્રિકેટ ખેલાડીઓ
- સચિન તેંદુલકર, ભારત
- ડૉનલ્ડ બ્રૅડમન, ઑસ્ટ્રેલિયા
- વિવિયન રિચર્ડ્સ, વેસ્ટઇન્ડીઝ
- ડબ્લ્યુ જી ગ્રેસ, ઇંગ્લૅન્ડ
- ઇમરાન ખાન, પાકિસ્તાન
- સૌરવ ગાંગુલી, ભારત
- કપિલ દેવ, ભારત