કેન્દ્રશાસિત પ્રદેશ
From વિકિપીડિયા
કેન્દ્રશાસિત પ્રદેશ એ ભારતનો રાજકીય ભાગ છે. રાજ્યોની જેમ પોતાની ખુદની સરકાર ચુંટવાને બદલે તેનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય છે. આથી તેને કેન્દ્રશાસિત પ્રદેશ કહે છે. ૨૦૦૫ ના અાંકડા પ્રમાણે ભારતમાં છ કેન્દ્રશાસિત પ્રદેશ છે.
દિલ્હીને ભારતની નૅશનલ કૅપિટલ ટૅરીટરી નો ખાસ દરજ્જો આપવામાં આવ્યો છે, જેનું સંચાલન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ત્રણ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે થાય છે. જોકે દિલ્હીને થોડા વર્ષો પહેલાં રાજ્ય નો દરજ્જો મળી ગયો છે.
ભારત ના રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |