જામનગર જીલ્લો
From વિકિપીડિયા
જામનગર એ જામનગર જિલ્લા નું મુખ્ય શહેર અને મહાનગર પાલિકા છે. જામનગર જિલ્લો ભારત નાં ગુજરાત રાજ્ય માં આવેલો છે. શહેરનુ મુખ્ય બાંધકામ મહારાજા કુમાર શ્રી રણજીતસિંહજી દ્વારા ઈ.સ. ૧૯૨૦ માં કરવામાં આવ્યુ હતુ. તે સમયે આ જિલ્લો 'નવાનગર' ના નામે જાણીતો હતો. જામનગર જિલ્લો કચ્છનાં અખાતમાં સ્હેજ દક્ષિણે આવેલો છે. રિલાયન્સ ઈન્ડસ્ટીઝ - ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનુ મહત્વ વધ્યુ છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે.
1. A brass city (for any kind of brass items)
2. World master piece solarium for skin disease
3. Rozy/Bedi port
4. Famous for Bandhani
5. Relience Petroleum
6. Ranji Trophy cricket (Ranjitsinhji was the king of Jamnagar)
7. Dwarka Loard krishna's city is in Jamnagar district.
8. From last 40 years continuously chanting Ram dhun 'Shriram Jayram jay jay ram' day and night at Balahanumat temple
9. Ranmal Talav(Ranmal Pond)
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |