વલસાડ જીલ્લો
From વિકિપીડિયા
વલસાડ, ગુજરાત નો સૌથી દક્ષિણ મા આવેલો જિલ્લો છે. એની સરહદ ઉત્તરે નવસારી, પૂર્વ અને દક્ષિણે મહારાષ્ટ્ર ને અડકે છે. વલસાડ શહેર એ જિલ્લા નુ મુખ્ય મથક છે. વલસાડ મા ૪ તાલુકા આવેલા છે. ૧. વલસાડ ૨. ધરમપૂર ૩. પારડી ૪. વાંસદા
ગુજરાતના જીલ્લાઓ |
---|
અમદાવાદ | અમરેલી | આણંદ | કચ્છ | ખેડા | ગાંધીનગર | જામનગર | જૂનાગઢ | ડાંગ | દાહોદ | નર્મદા | નવસારી | પાટણ | પોરબંદર | પંચમહાલ | બનાસકાંઠા | ભરૂચ | ભાવનગર | મહેસાણા | રાજકોટ | વડોદરા | વલસાડ | સાબરકાંઠા | સુરત | સુરેન્દ્રનગર |