નાઇટ્રોજન
વિકિપીડિયા થી
નાઇટ્રોજન તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે. નાઇટ્રોજન ની આણ્વીક સંખ્યા ૯ અને તેનું ચિહ્ન N છે. આ એક રંગહીન, ગંધહીન અને સ્વાદહીન વાયુ તરીકે બે પરમાણુ વડે બનતા અણુના સ્વરૂપમાં જોવા મળે છે. પૃથ્વી ના વાતાવરણ ના ૭૮.૧ % જેવા મોટા જથ્થામાં મળી આવતો નાઇટ્રોજન સજીવ પેશીઓ માં રહેલા ઍમિનો ઍસિડ નો મહત્વનો એકમ છે.