નેપાળ
વિકિપીડિયા થી
|
|||||
સૂત્ર: जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी (સંસ્કૃત: જનની અને જન્મભૂમી સ્વર્ગથી મહાન છે.) |
|||||
રાષ્ટ્રગીત: રાષ્ટ્રીય ગાન | |||||
રાજધાની | કાઠમંડુ |
||||
સૌથી મોટું શહેર | કાઠમંડુ | ||||
સત્તાવાર ભાષા(ઓ) | નેપાળી | ||||
રાજતંત્ર
રાજા
પ્રધાન મંત્રી |
સંવિધાનીક રાજાશાહી જ્ઞાનેન્દ્ર હાલપુરતી ખાલી છે. |
||||
એકીકરણ |
૧૭૬૮-૧૨-૨૧ | ||||
વિસ્તાર • કુલ • પાણી (%) |
૧૪૭,૧૮૧ km² (૯૪મો) ૨.૮ |
||||
વસ્તી • ૨૦૦૫ ના અંદાજે • ૨૦૦૧ census • ગીચતા |
૨૭,૬૭૬,૪૫૭ (૪૦મો) ૨૩,૧૫૧,૪૨૩ ૧૯૬/km² (૩૯મો) |
||||
GDP (PPP) • Total • Per capita |
૨૦૦૫ estimate $૩૭,૦૮૭ બિલિયન (૮૩મો) $૧,૪૦૨ (૧૬૩મો) |
||||
HDI (૨૦૦૩) | ૦.૫૨૬ (૧૩૬મો) – મધ્યમ | ||||
Currency | રુપિયા (NPR ) |
||||
Time zone • Summer (DST) |
NPT (UTC+૫:૪૫) નથી પળાતો (UTC+૫:૪૫) |
||||
Internet TLD | .np | ||||
Calling code | +૯૭૭ |
||||
નેપાળ ભારત અને ચીન થી ઘેરાયેલો દેશ છે. વિશ્વનું સૌથી ઉંચું શિખર માઉન્ટ ઍવરેસ્ટ નેપાળમાં આવેલું છે. નેપાળ આધુનિક જગતનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર છે. એના નાના માપ પ્રમાણે ઘણું બહુભાષિક અને બહુસાંસ્કૃતિક છે.
[ફેરફાર કરો] અઞ્ચલ
- મેચી
- કોશી
- સગરમાથા
- જનકપુર
- બાગમતી
- નારાયણી
- ગણ્ડકી
- લુમ્બિની
- ધવલાગિરી
- રાપ્તી
- કર્ણાલી
- ભેરી
- સેતી
- મહાકાલી