વિકિપીડિયા:ટેમ્પ્લેટ સૂચનાઓ
From વિકિપીડિયા
ટેમ્પ્લેટનો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મુકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઇ હોય ત્યાં-ત્યાં એક ધારી રીતે નવી સૂચના મુકાઇ જાય છે.
ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઇ શકે છે. જેમકે {{અંગ્રેજી થી ગુજરાતી}}. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઇ શકે છે. જેમકે {{cleanup}} અને {{Cleanup}} બંને એકજ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.
ટેમ્પ્લેટમાં ચલ વિગત પણ હોઇ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.
લેખમાં મુકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમકે માર્ગદર્શન માટે, કે વાચક ને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહી પણ કેવળ લેખકને માટે ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઇએ.
આ નમુનાની template છે જે પાનાં ઉપર {{plugh}} નો ઉલ્લેખ હશે તે દરેક પાનાં ઉપર એક સરખી રીતે દેખાશે. જ્યારે તમે template:plugh પર ક્લિક કરશો ત્યારે તમે આ ટેમ્પ્લેટ જોઇ શકશો ... જ્યાં તમે તેમાં ફેરફાર પણ કરી શકશો!! બીજી સેન્ડબોક્સ વાપરી જુઓ: |
ઉપર કાંઇક અસંગત માહિતી સાથે ટપકાંવાળું ચોકઠું દેખાશે.
[edit] વિકિપીડિયામાં વપરાતી ટેમ્પ્લેટ
- Wikipedia:Database Dump of all Templates
- Template:1911
- Template:All messages
- Template:All system messages
- Template:Cleanup
- Template:Commons
- Template:Edit
- Template:Fairuse
- Template:Geo-stub
- Template:Gfdl
- Template:Hnote
- Template:Image source
- Template:Imdb name
- Template:Infobox Biography
- Template:Message box
- Template:No source
- Template:Nonprofit
- Template:PD
- Template:PD-US
- Template:POTD
- Template:POV
- Template:Pic
- Template:Please leave this line alone (sandbox heading)
- Template:Plugh
- Template:Potd/Day (and other Template:Potd/* templates).
- Template:Project
- Template:Sci-stub
- Template:Sectstub
- Template:Sitesupportpage
- Template:Stub
- Template:Substub
- Template:Translate
- Template:Villagepumppages
- Template:WikipediaFAQ
- Template:WikipediaFAQBottom
- Template:WikipediaLang
- Template:Wikipediasister
- Template:WikipediaTOC
- Template:Wikisource
- Template:અંગ્રેજી થી ગુજરાતી
- Template:આવર્ત કોષ્ટક
- Template:ગુજરાતના જીલ્લાઓ
- Template:દાન
- Template:નિશ્પક્ષતા
- Template:બેંગ્લોર infobox
- Template:ભારત
- Template:વિકિપીડિયા ભાષા
- Template:વિકિપીડિયા બંધૂ પ્રકલ્પ