વાઘ
From વિકિપીડિયા
વાઘ એ બિલાડી વંશનું સૌથી મોટું પ્રાણી છે. આ માંસાહારી પ્રાણીની ભુખરા નારંગી રંગની પીઠ પર કાળા ચટાપટા હોય છે.
વાઘ ભારતનું રાષ્ટ્રીય પશુ છે.
Cookie Policy Terms and Conditions >