ઍન્ટાર્કટિકા
From વિકિપીડિયા
ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષીણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે.
૧૩,૨૦૦,૦૦ વર્ગ કી.મી. ક્ષેત્રફળ ધરાવતો ઍન્ટાર્કટિકા દુનિયાનો પાંચમો સૌથી મોટો ખંડ છે. પરંતુ આ ખંડ પર કોઇ માનવ વસ્તી નથી.
ઍન્ટાર્કટિકાને ઈન્ટરનેટ નું ડોમેઈન નામ .aq આપવા માં આવેલ છે.