હાઈડ્રોજન
From વિકિપીડિયા
હાઈડ્રોજન તત્વ આવર્ત કોષ્ટકનો મહત્વનો વાયુ છે. હાઈડ્રોજન ની આણ્વીક સંખ્યા ૧ છે. સામાન્ય તાપમાને હાઈડ્રોજન રંગવિહીન, ગંધનિહીન, અધાત્વીક, અત્યંત જ્વલનશીલ વાયુ છે. હાઈડ્રોજન સૌથી હલકો તથી બ્રહ્માંડમાં સૌથી વધુ મળી આવતો વાયુ છે. સામાન્ય કક્ષાના તારાઓ મોટાભાગે પ્લાઝમા રૂપમાં હાઈડ્રોજનના બનેલા હોય છે. હાઈડ્રોજન એમોનીયા બનાવવામાં વપરાય છે. હાઈડ્રોજન નો ઊપયોગ વૈકલ્પિક ઇંધણ તથા હાલમાં ફ્યુઅલ સેલથી ચાલતી ગાડીઓ માં પ્રચલીત બન્યો છે.