સિકંદર એ ભારતના સુવર્ણયુગ દરમ્યાન થઇ ગયેલ ગ્રીસ અને મેસેડોનીયાના એક વિખ્યાત રાજાનું ફારસી નામ છે. તેણે ગ્રીસથી છેક ભારત સુધી વિજયકુચ આદરી હતી. પશ્ચિમ માં તે ઍલેક્ઝાન્ડરના નામે જાણીતો છે.