અંગ્રેજી ભાષા
From વિકિપીડિયા
અંગ્રેજી ભાષા (અંગ્રેજીમાં: English) એ મૂળે ઇંગ્લૅન્ડમાં ઉદ્ભવેલી, અને હવે વિશ્વભરમાં પ્રચલિત ભાષા છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ચાઇનીઝ પછી તે દ્વિતિય ક્રમે આવે છે. સૌથી વધુ લોકોની માતૃભાષાની યાદીમાં તે ચાઇનીઝ, હિન્દી અને સ્પૅનિશ પછી તે ચોથા ક્રમે છે.
[edit] રસકારક જોડાણો
- idioms.myjewelz.com અંગ્રેજી તળપદિ કહેવતો
- ઔસ્ટ્રેલિઆનુ અન્ગ્રેજિ