સત્ય ઈશુ મસીહ ઘર
From વિકિપીડિયા
સત્ય ઈશુ મસીહ ઘર એક સ્વતંત્ર મસીહ ઘર છે , જે 1917 માં ચીનમાં સ્થાપવામાં આવ્યુ હતું. આજે આ સંપ્રદાયના 45 દેશોમાં 1.5 મીલીયન સભ્યો છે.ભારતમાં આ મસીહ ઘરની સ્થાપના 1932માં કરવામા આવી.આ મસીહ ઘર પ્રોટેસ્ટંટ પંથના મસીહીઓ નુ છે. તેઓ ક્રીસમસ અને ઈસ્ટર મનાવતા નથી.આની સંસદ લોસ એંજેલસમાં રચવામાં આવી હતી.