બાઇબલ
વિકિપીડિયા થી
નવો કરાર |
---|
|
ખ્રિસ્તીઓ એને ઈશ્વરનો સંદેશ સમજે છે જે પવિત્ર ગ્રંથ છે. મુળ હિબ્રુમાં ૩૯ ગ્રંથ અને ગ્રીકમાં ૨૯ ગ્રંથમાં બાઇબલનો આ સંદેશ લખેલ છે જેનો એના પછી બે હજાર વર્ષમાં ૨૩૦૦ વિવિધ ભાષાઓ અને બોલીઓમાં રુપાંતર થયેલ છે.
બાઇબલ (Bāibal) is the holy book of Christianity (ખ્રિસ્તી ધર્મ). It is considered to have the word of God by all Christians. The Christian version of the Bible includes the 39 books of the Old Testament (originally written Hebrew) and the 27 books of the New Testament (originally written in Greek). As of 2003, the Bible, or some portion of it, has been translated into more than 2,300 languages or dialects.